Total Pageviews

Wednesday 9 April 2014

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક
પુરસ્કારની માહિતી
શ્રેણીસાહિત્ય
શરૂઆત૧૯૨૮
પ્રથમ પુરસ્કાર૧૯૨૮
અંતિમ પુરસ્કાર૨૦૧૧
પુરસ્કાર આપનારગુજરાતી સાહિત્ય સભા
પ્રથમ વિજેતાઝવેરચંદ મેઘાણી
અંતિમ વિજેતાઘીરેન્દ્ર મહેતા

રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર
 ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર શ્રી રણજિતરામની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. હાલમાં રણજિતરામ
 સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં
 આવી છે અને એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક
 સમિતિ કરે છે. ઇ. સ. ૧૯૨૮ થી આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે:

No comments:

Post a Comment